તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડમાં રાત્રે હાથબત્તી લઇ યુવાને સિંહની પજવણી કરી, બીજા યુવાને વીડિયો ઉતાર્યો смотреть онлайн

1,982 просмотров 06.12.2019 00:00:51

Описание видео

ખાંભા: તુલસીશ્યામ રેન્જમાં રાબારીકા રાઉન્ડ પર સિંહોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે હજુ થોડાં સમય પહેલા જ રાણીગપરાના પાટીયા નજીક એક પુખ્ત વયની સિંહણને વાહને ઠોકર મારતા મોત નીપજ્યું હતું ત્યાં જ આ જ વિસ્તારના એક યુવક હાથબતી લઇ સિંહ પાછળ જઇ પજવણી કરે અને તેનો સાથીદાર મિત્રએ વીડિયો ઉતાર્યો હતો સિંહને પજવણી કરતો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયો છે આ સિંહની પજવણી અંગે આ રાઉન્ડના ફોરેસ્ટર યાસીન જુનેજાને 5 દિવસ પહેલા જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ આ ગુનાના આરોપીને તેવો પૂરાવા નાશ કરવાનો સમય આપતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આ અંગે વનવિભાગના વડા સીસીએફ વસાવડાને ટેલિફોનિક રજૂઆત કરી પગલાં ભરવા માંગ કરવામાં આવી છે Рекомендуем તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડમાં રાત્રે હાથબત્તી લઇ યુવાને સિંહની પજવણી કરી, બીજા યુવાને વીડિયો ઉતાર્યો посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги:
પજવણ