જાફરાબાદ નજીક ડાલામથ્થો સિંહ પશુનો શિકાર કરી વાડીમાં ઢસડીને લઇ ગયો, વીડિયો વાઇરલ смотреть онлайн
1,680 просмотров
01.07.2019
00:00:40
Описание видео
અમરેલી: જાફરાબાદ નજીક ડાલામથા સિંહે પશુનું મારણ કરી ઢસડીને વાડીમાં લઇ જઇ મિજબાની માણી હતી રસ્તા વચ્ચે પશુને ઢસડીને લઇ જતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે મારણને આ રીતે જઇ જતો ખુંખાર સિંહનો વીડિયો કારચાલકે પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો વીડિયો જાફરાબાદ તાલુકાનો હોવાનું પ્રાથમિક તારણ છે Рекомендуем જાફરાબાદ નજીક ડાલામથ્થો સિંહ પશુનો શિકાર કરી વાડીમાં ઢસડીને લઇ ગયો, વીડિયો વાઇરલ посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии