દિગ્વિજયસિંહે પૂછ્યો 15 લાખવાળો સવાલ, યુવાને સ્ટેજ પર આવી કહ્યું, મોદીએ સર્જીકલ સ્ટ્રાઈક કરી..

7,514 просмотров 22.04.2019 00:01:07

Описание

ભોપાલથી કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજયસિંહે ચૂંટણી સભા સંબોધી હતી જેમાં તેમણે યુવાનોને પૂછ્યું હતુ કે, ‘જેના ખાતામાં 15 લાખ આવી ગયા હોય તે હાથ ઊંચો કરો’ સૌના આશ્ચર્ય વચ્ચે એક યુવાને હાથ ઊંચો કરતાં તેને દિગ્વિજયસિંહે સ્ટેજ પર બોલાવ્યો હતો! યુવાન સ્ટેજ પર આવી માઈકમાં બોલ્યો કે, મોદીજીએ સર્જીકલ સ્ટ્રાઈક કરીને દુશ્મનોને માર્યાબીજું શું જોઈએ? આ સાંભળી દિગ્વિજયસિંહ સહિત સૌ ચોંકી ઊઠ્યા હતા અને યુવાનનો હાથ ખેંચીને તેને સ્ટેજ પરથી નીચે ઊતારી દીધો હતો પછી દિગ્ગિએ ફરી યુવાનને પૂછ્યું કે, રોજગાર મળ્યો?… તેમાં પણ યુવાને ‘હા’ પાડી હતી દિગ્વિજયસિંહની સભાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે

Комментарии

Теги:
દિગ્વિજયસિંહે, પૂછ્યો, લાખવાળો, સવાલ, યુવાને, સ્ટેજ, કહ્યું, મોદીએ, સર્જીકલ, સ્ટ્રાઈક