છાણીમાં આવેલી દુકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવવા શટર કાપવું પડ્યું смотреть онлайн
649 просмотров
31.05.2019
00:01:45
Описание видео
વડોદરાઃશહેરના ટીપી-13 છાણી રોડ ઉપર આવેલી એક દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી ફાયર બ્રિગેડે હાઇડ્રોલીક કટરથી દુકાનનું શટર કાપી, દુકાનમાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી શહેરના ટીપી-13, છાણી રોડ ઉપર આવેલા ફોરચ્યુન ગેટ-વે કોમ્પ્લેક્ષ સ્થિત લેડીઝ બ્યુટીક નામની દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરત જ ફાયર ઓફિસર ઓમ જાડેજા સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા દુકાનનું શટર બંધ હોવાથી ફાયર બ્રિગેડની ટીમને હાઇડ્રોલિક કટરથી દુકાનનું શટર કાપવાની ફરજ પડી હતી Рекомендуем છાણીમાં આવેલી દુકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવવા શટર કાપવું પડ્યું посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии