સુરતના સિલ્ક સિટી માર્કેટની દુકાનમાં લાગેલી આગ કાબુમાં смотреть онлайн

792 просмотров 14.10.2019 00:01:21

Описание видео

સુરતઃ રિંગરોડ સ્થિત આવેલી ટેક્સટાઈલ માર્કેટની બાજુમાં આવેલી સિલ્ક સિટી માર્કેટની દુકાનમાં આગ ફાટી નીકળી હતી જેના પગલે માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો જોકે, વેન્ટીલેશનની સુવિધા ન હોવાથી ધુમાડો આખી માર્કેટમાં ભરાઈ ગયો હતો હાલ ધુમાડો બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે Рекомендуем સુરતના સિલ્ક સિટી માર્કેટની દુકાનમાં લાગેલી આગ કાબુમાં посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: