અડાજણમાં ફ્રિજમાં શોર્ટસર્કિટ બાદ ઘરમાં લાગેલી આગ પર ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો смотреть онлайн

123 просмотров 26.07.2019 00:00:53

Описание видео

સુરતઃ અડાજણ વિસ્તારમાં આવેાલ હનિપાર્ક રોડ પર આવેલી મિલેનિયમ રેસિડેન્શિયલના બીજા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી ફ્રિજમાં થયેલી શોર્ટ સર્કિટ બાદ આગ ઘરમાં પ્રસરી ગઈ હતી જેથી ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો જો કે, સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરતાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો જો કે, આગના કારણે લોકોમાં ભય ફેલાતા રાત્રિના સમયે લોકો નીચે રસ્તા પર દોડી આવ્યાં હતાં Рекомендуем અડાજણમાં ફ્રિજમાં શોર્ટસર્કિટ બાદ ઘરમાં લાગેલી આગ પર ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: