સાધુ વાસવાણી રોડ પર આવેલી સ્પાઇસ હોટેલમાં આગ લાગી, ભારે જહેમત બાદ આગ કાબૂમાં смотреть онлайн
230 просмотров
01.11.2019
00:00:53
Описание видео
રાજકોટઃસાધુ વાસવાણી રોડ પર આવેલી હોટેલમાં આગ લાગી સનસિટી સામે આવેલી સ્પાઇસ હોટેલમાં ભીષણ આગ લાગી છે આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 2 ટીમ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ કાબૂમાં કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જેમાં ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી જો કે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી Рекомендуем સાધુ વાસવાણી રોડ પર આવેલી સ્પાઇસ હોટેલમાં આગ લાગી, ભારે જહેમત બાદ આગ કાબૂમાં посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии