આજવા રોડ પર હાર્ડવેરની દુકાનમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ કાબૂમાં આવી смотреть онлайн

307 просмотров 22.12.2019 00:02:02

Описание видео

વડોદરાઃ આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસે હાર્ડવેરની દુકાનમાં આગ ફાટી નીકળી હતી મોડિરાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ લાગેલી ભયાવહ આગના પગલે આસપાસમાં ડરનો માહોલ સર્જાયો હતોસલામતિના ભાગ રૂપે હાર્ડવેરની દુકાનની બાજુમાં આવેલા મધુવન એપાર્ટમેન્ટને ખાલી કરાવવામાં આવ્યું હતું જો કે સદનસીબે કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નહોતી અને ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો Рекомендуем આજવા રોડ પર હાર્ડવેરની દુકાનમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ કાબૂમાં આવી посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: