ચુડા તાલુકા ભાજપમાં ગાબડુ પડ્યું смотреть онлайн
381 просмотров
15.11.2022
00:00:51
Описание видео
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં જોડતોડની નીતી શરૂ થઇ છે. અને નારાજ નેતાઓ બીજા પક્ષમાં જઇ રહ્યાં છે. તેવામાં 61 વિધાનસભા લીંબડી બેઠક પર ભાજપમાં ચૂંટણી પહેલા જ ગાબડું પડયું છે. Рекомендуем ચુડા તાલુકા ભાજપમાં ગાબડુ પડ્યું посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии