રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી । 203 તાલુકા ભિંજાયા смотреть онлайн
1 просмотров
14.07.2022
00:20:52
Описание видео
રાજ્યમાં ક્યાંક મેઘ મહેર થઈ છે તો ક્યાં મેઘનો કહેર જોવા મળી રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 12 કલાકમાં 203 તાલુકામાં વરસાદે બગડાતી બોલાવી છે. તો ક્યાંક વૃદ્ધો તો ક્યાંક દર્દીઓ વરસાદના કારણે હેરાન થયા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. Рекомендуем રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી । 203 તાલુકા ભિંજાયા посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии