બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં 60 ફૂટનું ગાબડું પડ્યું смотреть онлайн

9 просмотров 16.08.2022 00:00:58

Описание видео

હાલ મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા છે ત્યારે રાજ્યની મોટા ભાગની નદીઓમાં પાણીના વહેણમાં વધારો થયો છે અને રાજ્યના ડેમ અને અનેક જળાશયો પાણીથી બહરાઈ રહય છે. ત્યારે અનેક ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કેનાલોમાં પણ પાણીના વહેણમાં વધારો થઇ રહ્યો છે. બનાસકાંઠામાં સુજલામ સુફલામ નહેરઅ ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું. Рекомендуем બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં 60 ફૂટનું ગાબડું પડ્યું посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: