દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ, સુરતમાં હળવા ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી смотреть онлайн
232 просмотров
26.08.2019
00:00:44
Описание видео
સુરતઃ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ છવાયું છે દરમિયાન હળવા ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સુરતમાં પણ હળવા વરસાદી ઝાપટાથી ખુશનુમા વાતાવરણ સર્જાયું છે દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર સક્રિય થયું છે સાથે ઉત્તર ઓરિસ્સામાં હવાના હળવા દબાણથી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત સાથે મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે Рекомендуем દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ, સુરતમાં હળવા ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии