દક્ષિણ ગુજરાતમાં મેઘાની અવિરત સવારી,વાપીમાં ચાર ઈંચ વરસાદ смотреть онлайн
1 просмотров
09.09.2019
00:02:03
Описание видео
સુરતઃદક્ષિણ ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહ કરતાં વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાવાની સાથે સાથે જનજીવન તરબતર થઈ ગયું છે વાપીમાં વિતેલા ચોવિસ કલાક દરમિયાન ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં સાથે જ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પણ 104 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો Рекомендуем દક્ષિણ ગુજરાતમાં મેઘાની અવિરત સવારી,વાપીમાં ચાર ઈંચ વરસાદ посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии