દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, વાપીમાં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો, ઠેર-ઠેર પાણી ભરાયા

227 просмотров 30.06.2019 00:01:27

Описание

સુરતઃ ગુજરાતમાં પણ ચોમાસુ આગળ વધી રહ્યું છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે આજે સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાપીમાં 10થી 2 વાગ્યા સુધીમાં જ સાત ઈંચ વરસાદ પડ્યો હતો જેથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે જ્યારે કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે જ્યારે ડેમોમાં નવા નીરના પગલે ભરાવાનું શરૂ થઈ ગયું છે

Комментарии

Теги:
દક્ષિણ, ગુજરાતમાં, ધોધમાર, વાપીમાં, કલાકમાં, વરસાદ, ખાબક્યો, પાણી, ભરાયા