દક્ષિણ ગુજરાતના ગોડધા, કાકરાપાર અને જૂજ ડેમ ઓવરફ્લો થયા, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ смотреть онлайн

226 просмотров 31.07.2019 00:01:16

Описание видео

સુરતઃ સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે માંડવી તાલુકામાંથી પસાર થતી વરેહ નદી પર ગોડધા ગામે આવેલ ગોડધા ડેમ છલકાયો છે જ્યારે નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે જૂજ ડેમ ઓવરફ્લો થયો છે અને મહુવાનો મધર ઈન્ડિયા ડેમ ગત રોજથી ઓવરફ્લો ચાલી રહ્યો છે બીજી બાજુ ગોડધા ડેમનીચે ગોડધા - લાડકૂવા માગ પર આવેલ કોઝવે પાણીમાં ગરક થઈ જતાં કીમ ડુંરાનું ગોડધા ફળિયુ તથા ગોડધાનું ગરમા ડુંગરી અને નવી નગરી સંપર્ક વિહોણા બની ગયા છે અને જૂજ ડેમ ઓવરફ્લો થતા 24 જેટલા જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે દરમિયાન કાકરાપાર ડેમ પણ ઓવરફ્લો થયો છે Рекомендуем દક્ષિણ ગુજરાતના ગોડધા, કાકરાપાર અને જૂજ ડેમ ઓવરફ્લો થયા, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
ઓવરફ