દક્ષિણ ગુજરાતના મધર ઈન્ડિયા ડેમ ઓવરફ્લો અને જૂજ ડેમ ઓવરફ્લો થવા 1 મીટર દૂર смотреть онлайн
839 просмотров
30.07.2019
00:00:51
Описание видео
સુરતઃસુરત જિલ્લા અને નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે ડેમોમાં પાણીની આવક વધી રહી છે જેના પગલે ડેમની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે મહુવા તાલુકામાં આવેલા મધર ઈન્ડિયા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે જ્યારે વાંસદા તાલુકાનો જૂજ ડેમ પણ ઓવરફ્લો થવાથી 1 મીટર દૂર છે જેના કારણે ડેમના નીચાણવાળા વિસ્તારના ગામનો એલર્ટ કરવામાં આવ્યો છે Рекомендуем દક્ષિણ ગુજરાતના મધર ઈન્ડિયા ડેમ ઓવરફ્લો અને જૂજ ડેમ ઓવરફ્લો થવા 1 મીટર દૂર посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя