વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા смотреть онлайн

88 просмотров 21.07.2019 00:00:47

Описание видео

વડોદરા: છેલ્લા 15 દિવસથી વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો જેને કારણે વડોદરામાં ગરમીનો પારો વધી રહ્યો હતો જોકે વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જેને કારણે લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી અને સતત વરસી રહેલા વરસાદને કારણે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા Рекомендуем વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги: