Speed News: ચોટીલાના આનંદપુરમાં ટીવીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતાં માતા-પુત્રી ભડથું смотреть онлайн
126 просмотров
22.06.2019
00:05:02
Описание видео
ચોટીલાના આનંદપુર ખાતે એક ઘરમાં ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરના ચીથરા ઉડી ગયા હતા અને આગ ફાટી નીકળી હતી આગ એટલી પ્રચંડ હતી કે ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી અને માતા-પુત્રી ભડથું થઇ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું માતા-પુત્રીને બચાવવાનો પ્રયાસ કરતા જેઠાણી દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે Рекомендуем Speed News: ચોટીલાના આનંદપુરમાં ટીવીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતાં માતા-પુત્રી ભડથું посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии