વેસુમાં ઇન્કમટેક્ષ ટેક્ષ અધિકારી દ્વારા ક્રિકેટ રમતા બે યુવકને માર મર્યો

1,118 просмотров 16.06.2019 00:01:21

Описание

સુરતઃ વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી રેસીડેન્સીમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો જેમાં એક ઈન્કમટેક્ષ અધિકકારીએ બે યુવકને માર માર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે ઈજાગ્રસ્ત યુવકો પરિવાર સાથે ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે જેમાં ઈન્કમ ટેક્ષ અધિકારી બેટ વડે માર મારતા હોય તેવું નજરે પડે છે

Комментарии

Теги:
વેસુમાં, ઇન્કમટેક્ષ, ટેક્ષ, અધિકારી, દ્વારા, ક્રિકેટ, રમતા, યુવકને, મર્યો