નવસારી-સુરત રોડ પર મરોલી સુગરમાં ચોરી કરવા આવનાર યુવકને વૃક્ષ સાથે બાંધીને માર મરાયો

2 просмотров 29.05.2019 00:00:43

Описание

સુરતઃ નવસારી-સુરત રોડ પર આવેલા મરોલી સુગર ફેક્ટરીમાં ચોરી કરતા ત્રણ ચોરો પૈકી એક ઇસમ સિક્યોરિટીના હાથે ઝડપાયો હતો આ ચોરને વૃક્ષ સાથે બાંધીને માર મારતા વીડિયો ઉતારાયો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જોકે, આ બાબતે પોલીસે વીડિયોની ખરાઈ કરીને આગળનાં પગલાં ભરવા જણાવ્યું હતું મરોલી સુગર ફેક્ટરીમાં ગતરોજ પાછળના ભાગેથી ઇલેક્ટ્રિક મટિરિયલ સહિત રૂ 604 લાખનાં મુદ્દામાલ સાથે ત્રણ ચોરો પૈકી એક ચોર ગુરુમાલ સિંઘ સીકલીગર (હાલ રહે સુરત) બાઈક સાથે પકડાઈ ગયો હતો અને એની પાસેથી ચોરીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો

Комментарии

Теги:
નવસારી, સુરત, મરોલી, સુગરમાં, ચોરી, કરવા, આવનાર, યુવકને, વૃક્ષ, સાથે, બાંધીને, મરાયો