માજી ઉપસરપંચની ઓફિસમાં ઘૂસી યુવકને માર માર્યો, સરપંચ સહિત 6 વિરુદ્ધ પોલીસમાં ગુનો નોંધાયો

92 просмотров 25.06.2019 00:01:09

Описание

સુરતઃ ઓલપાડ તાલુકાનાં સાયણ ગામે સરપંચ અને ઉપસરપંચની મિલી ભગતમાં ગ્રામ પંચાયતમાં મોટા પાયેખોટા કામો કરતા તે બાબતે તમામ વિરુદ્ધ ખાતાકીય ફરિયાદ થઈ હતી જેથી તેની આડમાં માજી ઉપસરપંચની ઓફીસ પર હુમલો કરી યુવકને માર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો આ બાબતે ઓલપાડ પોલીસમાં સરપંચ, ઉપ સરપંચ સહિત 6 વિરુદ્ધ ઓલપાડ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

Комментарии

Теги:
માજી, ઉપસરપંચની, ઓફિસમાં, ઘૂસી, યુવકને, માર્યો, સરપંચ, સહિત, વિરુદ્ધ, પોલીસમાં, ગુનો, નોંધાયો