પ્રયાગરાજથી કોંગ્રેસ ઉમેદવાર યોગેશ શુક્લાએ ગંગા નદીમાં ઊભા રહી શપથ લીધા

332 просмотров 10.05.2019 00:01:15

Описание

પ્રયાગરાજથી કોંગ્રેસ ઉમેદવાર યોગેશ શુક્લાએ અનોખી રીતે પોતાનો પ્રચાર કર્યો હતો શુક્લાએ સમર્થકો સાથે ગંગા નદીમાં ઊભા રહીને જિલ્લાના વિકાસ અને ગંગા એક્ટને પસાર કરવાના શપથ લીધા હતા નેતાજીએ ગંગા નદીમાં ઊભા રહી હાથમાં કાગળ લઈ શપથ લેતો વીડિયો પણ શૂટ કરાવ્યો હતો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે

Комментарии

Теги:
પ્રયાગરાજથી, કોંગ્રેસ, ઉમેદવાર, યોગેશ, શુક્લાએ, ગંગા, નદીમાં, લીધા