નવીન પટનાયકે પાંચમી વખત ઓરિસ્સાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
74 просмотров
29.05.2019
00:01:51
Описание
ચૂંટણી પરિણામ આવ્યા પછી હવે સરકારના ગઠનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી ગુરુવારે શપથ લેવાના છે ત્યારે આજે નવીન પટનાયકે પાંચમી વખત ઓરિસ્સાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે તેમની સાથે 21 મંત્રીઓ પણ લીધા ઓરિસ્સામાં આ વખતે લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ થઈ હતી તેમાં નવીન પટનાયકને નોંધપાત્ર સફળતા મળી છે તે ઉપરાંત આજે અરુણાચલ પ્રદેશમાં પણ પેમા ખાંડુ સીએમ પદના શપથ લઈને રાજ્યની કમાન સંભાળશે
Комментарии