રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર કગથરા રૂપાણીને પગે લાગી આશીર્વાદ લીધા
701 просмотров
23.04.2019
00:00:38
Описание
રાજકોટ:લોકસભાની ચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન મથકે પહોંચ્યા હતા ત્યારે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા રૂપાણીને પગે લાગ્યા હતા આ સમયે ઉપસ્થિત લોકોમાં આશ્ચર્યુ સર્જાયું હતું વડીલોના આશીર્વાદ લેવા એ સંસ્કાર માની લલિત કગથરાએ મુખ્યમંત્રીને પગે લાગ્યા હતા
Комментарии