કોલોરાડોની એક સ્કૂલમાં હુમલાખોરોએ કર્યો અંધાઘૂંધ ગોળીબાર, 1 વિદ્યાર્થીનું મોત

1,265 просмотров 08.05.2019 00:01:02

Описание

અમેરિકાના કોલોરાડોની એક સ્કૂલમાં હુમલાખોરો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતાડેનવર શહેરની એસટીએમ સ્કૂલમાં થયેલ ગોળીબારમાં 1 વિદ્યાર્થીનું મોત થયું છે તો 8 વિદ્યાર્થી ઘાયલ થયા હતાઅમેરિકામાં મંગળવારે સ્થાનિક સમય પ્રમાણે 2 વાગ્યે સ્કૂલમાં હુમલાખોરો ઘૂસ્યા હતાપોલીસે બે હુમલાખોરોને હેન્ડગન સાથે ઝડપી પાડ્યા છે તો એક હુમલાખોર સ્કૂલમાં હોવાની આશંકા છે

Комментарии

Теги:
કોલોરાડોની, સ્કૂલમાં, હુમલાખોરોએ, કર્યો, અંધાઘૂંધ, ગોળીબાર, વિદ્યાર્થીનું