ઓમકારેશ્વરમાં હોડી ડૂબતાં લીંબાયતના બે લોકોના મોત смотреть онлайн

783 просмотров 04.11.2022 00:01:33

Описание видео

સુરતના લીંબાયતના હનુમાન મંદિર મોહલ્લાના 16 લોકો પરિક્રમા કરવા મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં દર્શન કરવા ગયા હતા. જ્યાં તેઓ મંદિરની પ્રદિક્ષણા માટે હોડીમાં બેઠા હતા ત્યારે અચાનક પાણીનું વહેણ વધી જતાં હોડી પલટી હતી. જેમાં માતા-પુત્રના મોત થયા હતા. જ્યારે બાકીના 14 લોકોનો આબાદ બચાવ થયો હતો. Рекомендуем ઓમકારેશ્વરમાં હોડી ડૂબતાં લીંબાયતના બે લોકોના મોત посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: