ગમખ્વાર અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા смотреть онлайн
630 просмотров
18.10.2022
00:01:49
Описание видео
વડોદરાના અકસ્માતમાં વધુ એકનું મોત થયુ છે. જેમાં ગમખ્વાર અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા છે. તેમાં કપુરાઈ ચોકડી પાસે મોડી રાત્રે અકસ્માત થયો હતો. જેમાં રાજસ્થાનની બસને અકસ્માત નડ્યો હતો. તથા રોડ પર ઉભેલી ટ્રક સાથે લક્ઝરી બસ અથડાઇ હતી. જેમાં 19 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. તેમજ ઇજાગ્રસ્તોને SSG હોસ્પિટલમાં ખેસડાયા છે. Рекомендуем ગમખ્વાર અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии