VIDEO: દિલ્હીમાં સતત વરસાદ, ટ્રાફિક જામ, પોલીસે આપી આ ચેતવણી смотреть онлайн
233 просмотров
08.10.2022
00:00:39
Описание видео
શનિવારે રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. તો સતત વરસાદના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. દિલ્હી પોલીસે યાત્રિકોને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ પ્લાન બનાવવાની ચેતવણી આપી છે. Рекомендуем VIDEO: દિલ્હીમાં સતત વરસાદ, ટ્રાફિક જામ, પોલીસે આપી આ ચેતવણી посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии