પોરબંદરમાં ટ્રેનનું એન્જીન બંધ પડી જતા બે કલાક સુધી ટ્રાફિક જામ смотреть онлайн

227 просмотров 02.08.2022 00:00:57

Описание видео

પોરબંદરના લીમડા ચોક ફાટક નજીક ટ્રેન શન્ટિંગ માટે આવી હતી તે દરમ્યાન ટ્રેનના એન્જીનનું પાવર ફેલ્યોર થઈ ગયું હતું, જેના કારણે બે કલાકથી વધુનો સમય સુધી ટ્રેન ચાલુ ન થતા બન્ને ફાટક ખાતે ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્રીજા ફાટક પાસે ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો, જોકે ત્યાં પણ વાહનોના થપ્પા લાગી જતા અહીં પણ ટ્રાફિક જામ સર્જાયો હતો. Рекомендуем પોરબંદરમાં ટ્રેનનું એન્જીન બંધ પડી જતા બે કલાક સુધી ટ્રાફિક જામ посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: