શ્રાવણ વદ છઠ્ઠને બુધવાર, રાંધણ છઠ્ઠ પર જાણો કેવો જશે દિવસ તમારો
3,794 просмотров
16.08.2022
00:02:46
Описание
વિક્રમ સંવત રાશિ 2078. શ્રાવણ વદ છઠ્ઠ. બુધવાર, રાંધણ છઠ્ઠ. સૂર્ય સિંહ-મઘામાં. અગત્સ્યનો ઉદય. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
Комментарии