શ્રાવણ વદ ચોથને સોમવાર, સ્વાતંત્ર્ય દિવસ પર જાણો તમારૂ રાશિફળ

3,843 просмотров 14.08.2022 00:02:47

Описание

વિક્રમ સંવત 2078 .શ્રાવણ વદ ચોથ. સોમવાર, પંચક. બોળચોથ. સંકષ્ટ ચોથ. સ્વાતંત્ર્ય દિવસ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

Комментарии

Теги:
શ્રાવણ, ચોથને, સોમવાર, સ્વાતંત્ર્ય, દિવસ, જાણો, તમારૂ, રાશિફળ