હિરણ ડેમમાં પાણીની ભારે આવકના કારણે નીચાણવાળા ગામોને હાઈએલર્ટ смотреть онлайн

674 просмотров 15.07.2022 00:00:20

Описание видео

ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે નદી અને ડેમોમાં પાણી આવી રહ્યા છે. ત્યારે જિલ્લાના મહત્વના જળસ્ત્રોત હિરણ ડેમમાં પાણીની ભારે આવકના કારણે બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નીચાણવાળા ગામોને હાઈએલર્ટ કરવામાં આવ્યા છે. તથા ગીર સોમનાથમાં હાઇવે અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા અનેક માર્ગો ઉપર પૂરના પાણી ફરી વળતા વાહન વ્યવહારને ભારે અસર થઈ છે. Рекомендуем હિરણ ડેમમાં પાણીની ભારે આવકના કારણે નીચાણવાળા ગામોને હાઈએલર્ટ посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги:
આવકન, ઈએલર