સરદાર સરોવર ડેમમાં વધુ 2.13 લાખ કયુસેક પાણીની આવક смотреть онлайн
47 просмотров
15.08.2022
00:02:37
Описание видео
સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં વરસાદ અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા હજુ પણ નર્મદા ડેમમાં 2 લાખ 13 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટી 135.31 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. આથી અત્યારનું જળ સ્તર ભયજનક સપાટીથી હવે માત્ર 4 મીટર દૂર છે. Рекомендуем સરદાર સરોવર ડેમમાં વધુ 2.13 લાખ કયુસેક પાણીની આવક посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии