પહેલીવાર સામે આવ્યો કોરોના પીડિતનો તરફડિયા મારતો વીડિયો смотреть онлайн

1 просмотров 21.03.2020 00:02:00

Описание видео

ઈન્ટરનેશનલ ડેસ્ક:લંડનની હેલિંગટન હોસ્પિટલમાં 39 વર્ષની તારા જેન કોરોના વાઈરસ સામે યુદ્ધ લડી રહી છે તેમનું કહેવું છે કે, એવું લાગે છે કે- ફેફસાં અને છાતીમાં કાચના ટૂકડાં ખૂંચી રહ્યા છે શ્વાસ લેવો યુદ્ધ લડવા જેવુ લાગે છે આ ખૂબ ડરાવી દે તેવો અનુભવ છે હું ફરી વખત આ સ્થિતિનો સામનો કરી શકુ એમ નથી હોસ્પિટલના આઈસીયુમાંથી તારાએ એક વીડિયો બનાવીને શેર કર્યો છે જેમાં તેણે વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે Рекомендуем પહેલીવાર સામે આવ્યો કોરોના પીડિતનો તરફડિયા મારતો વીડિયો посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги:
તરફડ