શહેજાદ ખાન પઠાણનો વધુ એક વીડિયો સામે આવ્યો

9,741 просмотров 22.12.2019 00:02:44

Описание

અમદાવાદ:શહેઝાદ ખાન પઠાણનો વધુ એક વીડિયો બહાર આવ્યો છે 9મી તારીખે મોટી સંખ્યામાં શાહઆલમ ખાતે વિરોધમાં આવવા માટે લોકોને કહ્યું હતું સાથે તેણે કોઈપણ પ્રકારની હિંસા ન કરવા આહવાન કર્યું હતું પોણા 3 મિનિટના વીડિયોમાં કોર્પોરેટર શહેજાદ મિટિંગમાં લોકોને વિરોધ કરવા વધુમાં વધુ લોકોને એકઠા થવા કહે છે તેમાં જામીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ઉદાહરણ પણ ટાંકે છે પોલીસે સામે આવેલા વીડિયોની પણ તપાસ હાથ ધરી છે આ વીડિયો મામલે વધારે જાણકારી મેળવવા DivyaBhaskarએ તપાસ અધિકારી અને ક્રાઈમ બ્રાન્ચ એસીપી બી વી ગોહિલનો સંપર્ક કરતા તેમનો મોબાઈલ સ્વીચ આવતો હતો

Комментарии

Теги:
શહેજાદ, પઠાણનો, વીડિયો, સામે, આવ્યો