ક્રિતી સેનનના આ કજરારે.. ડાન્સની એશ્વર્યા પણ કરશે પ્રશંસા, ફેન્સ થયા કાયલ

2,478 просмотров 20.03.2020 00:00:36

Описание

બૉલિવૂડ એક્ટ્રેસ ક્રિતિ સેનન સતત હિટ ફિલ્મો આપીને ફેન્સનું દિલ જીતી રહી છે હાલમાં જ ક્રિતિએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે એશ્વર્યા રાયના હિટ નંબર કજરારે પર ડાન્સ કરી રહી છે, ક્રિતિએ ગીતની શરૂઆતની શાયરી પર કેટલીક મુદ્રાઓ કરી છે, જેમાં કમાલના એક્સપ્રેશન આપ્યા છે, ફેન્સને તેનો આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે

Комментарии

Теги:
ક્રિતી, સેનનના, કજરારે, ડાન્સની, એશ્વર્યા, કરશે, પ્રશંસા, ફેન્સ, કાયલ