શાહરૂખ ખાનની લાડલીનો મદમસ્ત અંદાજ, સુહાનાની સાદગી પર ઘાયલ થયા ફેન્સ

11,186 просмотров 04.05.2019 00:00:53

Описание

બૉલિવૂડના કિંગખાન તો હંમેશાં ચર્ચામાં રહે જ છે પણ તેની દીકરી સુહાના ખાનની એક ઝલક લેવા મીડિયા પણ પાછળ પડી જાય છે, જ્યારે પણ સુહાના કોઈ ઈવેન્ટમાં આવે છે ત્યારે આ સ્ટારકિડ મુખ્ય આકર્ષણ બની જાય છે હાલમાં જ સુહાનાએ કેટલાંક ફોટોઝ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જે ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે ફોટોઝમાં સુહાનાનો સાદગીભર્યો અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે

Комментарии

Теги:
શાહરૂખ, ખાનની, લાડલીનો, મદમસ્ત, અંદાજ, સુહાનાની, સાદગી, ઘાયલ, ફેન્સ