ડોક્ટરે 3 મીટર લાંબા અજગરના પેટમાંથી ટોવેલ કાઢી જીવ બચાવ્યો

145 просмотров 01.03.2020 00:01:07

Описание

સિડની:ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલ એનિમલ હોસ્પિટલનો એક વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે ડોક્ટરે 18 વર્ષના 3 મીટર લાંબા અજગરના પેટમાંથી ટોવેલ કાઢ્યો છે કાર્પેટ અજગર ટોવેલ ગળી ગયો હતો ત્યારબાદ તેને બચાવવા માટે સિડનીની સ્મોલ એનિમલ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો

Комментарии

Теги:
ડોક્ટરે, મીટર, લાંબા, અજગરના, પેટમાંથી, ટોવેલ, કાઢી, બચાવ્યો