રણકપુર એક્સપ્રેસમાં ચડવા જઇ રહેલા મુસાફરનો પગ લપસતા ટ્રેન નીચે ફસાયો, RPFના જવાને જીવ બચાવ્યો

7,205 просмотров 16.12.2019 00:00:50

Описание

વડોદરાઃવડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-2 ઉપર રવિવારે રાત્રે 11 વાગ્યે રણકપુર એક્સપ્રેસના જનરલ કોચમાં એક મુસાફર ચડવા માટે ગયો હતો પરંતુ તેના પગ લપસી જતા તે પટકાયો હતો અને ટ્રેનના નીચેના ભાગે ફસાઇ ગયો હતો આ સમયે ફરજ પર હાજર આરપીએફના કોન્સ્ટેબલ ગોપાલ મીનાએ સતર્કતા બતાવીને મુસાફરને મોતના મુખમાંથી બચાવી લીધો હતો આ સમગ્ર ઘટના વડોદરા રેલવે સ્ટેશન પર લાગેલા સીસીસીટીમાં કેદ થઇ ગઇ હતી

Комментарии

Теги:
રણકપુર, એક્સપ્રેસમાં, ચડવા, રહેલા, મુસાફરનો, લપસતા, ટ્રેન, નીચે, ફસાયો, RPFના, જવાને, બચાવ્યો