ટ્રમ્પે કહ્યું- મોદી મને ખૂબ પસંદ છે, પણ ટ્રેડ ડીલ હમણાં નહી કરુ

3,727 просмотров 19.02.2020 00:00:52

Описание

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત મુલાકાત પહેલાં કહ્યું છે કે, તેઓ ભારત સાથે મોટી વેપાર સમજૂતી કરવા માંગે છે પરંતુ આ ડીલ તેઓ ભારત મુલાકાત દરમિયાન નહીં કરે તેમણે કહ્યું છે કે, તેઓ ખરેખર મોદીને ખૂબ પસંદ કરે છે પરંતુ હાલ તેઓ ટ્રેડ ડીલ નહીં કરી શકે તેઓ આ ડીલને આગામી સમય માટે બચાવીને રાખવા માંગે છે ટ્રમ્પના આ નિવેદન પછી માનવામાં આવે છે કે, બંને દેશો વચ્ચે વેપાર સમજૂતી થઈ જશે નોંધનીય છે કે, ટ્રમ્પ 24-25 ભારતની મુલાકાતે આવવાના છે

Комментарии

Теги:
ટ્રમ્પે, કહ્યું, મોદી, પસંદ, ટ્રેડ, હમણાં