પિતરાઇ ભાઇ-બહેનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ,યુવકે કહ્યું મારો સાળો મને મારી નાંખવા માંગે છે
1 просмотров
11.12.2019
00:01:54
Описание
કેશોદ: કેશોદના ત્રાંગળશા પીરની દરગાહ નજીક પિતરાઇ ભાઇ-બેહેને ઝેરી દવા પી લેતા સારવાર માટે બંનેને જૂનાગઢ હોસ્પિટલે 108 મારફત ખસેડાયા છે હાલ કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે યુવકનું નામ પિયુષ (ઉ23) અને યુવતીનું નામ શિલ્પા હોવાનું જાણવા મળ્યું છે યુવકે દવા પીધી ત્યારે તેના મોઢામાંથી ફીણ નીકળતા હતા અને કહી રહ્યો હતો કે હું માંગરોળથી આવું છું અને મને બિવરાવે છે મારો સાળો મારી બહેન સાથે અફેર હોવાનું કહી મારી સગાઈ તોડાવી નાખી મને મારી નાખવા માંગે છે પાછળ મારી બહેન છે તેને બચાવી લ્યો
Комментарии