સાપુતારા પ્રવાસે જતી અંક્લેશ્વરની સ્કૂલની બસ ચીખલી પાસે પલટી, 23 બાળકો ઇજાગ્રસ્ત

8,121 просмотров 10.02.2020 00:02:26

Описание

સુરત-નવસારીઃ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો આજે પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી દરમિયાન ચીખલી નજીક પલટી મારી ગઈ હતી જેના પગલે બસમાં સવાર 57 વિદ્યાર્થીઓ પૈકી 23 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા જેમાં 3 હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

Комментарии

Теги:
સાપુતારા, પ્રવાસે, અંક્લેશ્વરની, સ્કૂલની, ચીખલી, પાસે, પલટી, બાળકો, ઇજાગ્રસ્ત