કંડલા પોર્ટ પરની મિથેનોલની ટાંકીમાં લાગેલી આગ હજુ પણ કાબૂમાં નહીં смотреть онлайн
358 просмотров
31.12.2019
00:01:32
Описание видео
ગાંધીધામ: સોમવારના બપોરે દોઢ વાગ્યે ડીપીટી, કંડલામાં આવેલા ઈન્ડિયન મોલાસીસ કંપનીના ટર્મિનલ સ્ટોરેજમાં આવેલા 303 નંબરની ટાંકી ધડાકાભેર ફાટી હતીલાગેલી આગ પર હજુ કાબૂ આવ્યો નથી જ્વલનશીલ કેમિકલ મિથેનોલથી ભરેલા આ ટાંકી પર સમારકામ ચાલતું હતું તે દરમિયાન આ ઘટના બની હતી જેથી ટાંકી પર કામ કરી રહેલા એક કંપનીના કર્મચારી અને ત્રણ મજૂરો સહિત કુલ ચારનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું Рекомендуем કંડલા પોર્ટ પરની મિથેનોલની ટાંકીમાં લાગેલી આગ હજુ પણ કાબૂમાં નહીં посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии