મોદી રેપના આરોપી ભાજપના ધારાસભ્ય પર કંઇ નથી બોલતા - રાહુલ ગાંધી
1,106 просмотров
07.12.2019
00:00:38
Описание
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમના મતવિસ્તાર વાયનાડના પ્રવાસે છે તેમણે શનિવારે એક કાર્યક્રમમાં કહ્યું કે દેશમાં મહિલાઓથી જોડાયેલા અપરાધો ઝડપથી વધી રહ્યા છે ભારત દુનિયામાં દુષ્કર્મની રાજધાની કહેવાઇ રહ્યું છે બીજા દેશ પૂછી રહ્યા છે આપણે આપણી દીકરીઓ અને બહેનોને સુરક્ષા કેમ નથી આપી શકતા ઉત્તરપ્રદેશના એક ભાજપના ધારાસભ્ય સગીરા સાથે દુષ્કર્મ કરવામાં સામેલ છે પરંતુ પ્રધાનમંત્રી મોદી તેના પર એક શબ્દ નથી બોલતા રાહુલે કહ્યું કે દેશમાં અલ્પસંખ્યક સમુદાય વિરુદ્ધ હિંસા વધી રહી છે તેમની વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે દલિતોને મારવામાં આવી રહ્યા છે, તેમના હાથ કાપવામાં આવી રહ્યા છે આદિવાસીઓ પર અત્યાચાર થઇ રહ્યા છે, તેમની જમીનો છિનવાઇ રહી છે દેશમાં અપરાધ વધી રહ્યો છે આપણે દરરોજ દુષ્કર્મ અને છેડતીના સમાચાર વાંચીએ છીએ
Комментарии