ગુરૂ સેમ પિત્રોડાના બે નિવેદનથી ફ્રંટફૂટ પર રમવા ઈચ્છતા રાહુલ બૅકફૂટ પર
339 просмотров
11.05.2019
00:02:34
Описание
કોંગ્રેસના નેતા અને સલાહકાર સેમ પિત્રોડાએ 1984ના શીખ વિરોધી રમખાણ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન કર્યું છેમોદી પર ગુસ્સો કાઢતી વખતે મીડિયા સામે બોલવામાં બાફ્યું હતુંમોદી પાસે પાંચ વર્ષનો હિસાબ માગતી વખતે પિત્રોડાની જીભ લપસી અને કહ્યું કે 'શીખ વિરોધી રમખાણો થયા તો થયા'આ પહેલા પણ એરસ્ટ્રાઈકને લઈ પાકિસ્તાનની વકીલાત અને 300 આતંકીઓના મોત અંગે પુરાવા માગતા વિવાદ સર્જાયો હતોરાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારે કહ્યું હતું કે અમે ફ્રંટફૂટ પર રમીશું પણ તેમના જ ગૂરૂ મનાતા પિત્રોડાના બે નિવેદનોથી બૅકફૂટ પર રમવા જેવી સ્થિતી પેદા થઈ છે
Комментарии