રેલવે યાર્ડમાં અસ્થિર મગજનો યુવાન ટ્રેન પર ચડ્યો, વીજ વાયરને અડી જતા ગંભીર રીતે દાઝ્યો смотреть онлайн

161 просмотров 02.12.2019 00:00:34

Описание видео

ભરૂચઃ ભરૂચ રેલવે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનના ડબ્બા પર અસ્થિર મગજના યુવક ચઢી જતા દોડધામ મચી હતી યુવક હાથમાં પેન્ટનો બેલ્ટ કાઢીને હવામાં ફેરવતો હોવાથી અચાનક વીજ વાયરને અડી જતા વીજ કરંટ લાગતા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો તેને સારવાર અર્થે ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો આ મામલે રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે Рекомендуем રેલવે યાર્ડમાં અસ્થિર મગજનો યુવાન ટ્રેન પર ચડ્યો, વીજ વાયરને અડી જતા ગંભીર રીતે દાઝ્યો посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
મગજન