રેલવે ટ્રેક પર સામસામે ટકરાઈ બે ટ્રેન, હવામાં ઉછળ્યાં ડબ્બા смотреть онлайн

123 просмотров 12.11.2019 00:00:39

Описание видео

હૈદરાબાદના કાચીગુડા રેલવે સ્ટેશન પર થયેલા રેલ એક્સિડન્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સોમવારે હૈદરાબાદના કાચીગુડા રેલવે સ્ટેશન પર બે ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઈ હતી અને બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે પેસેન્જર ટ્રેનના ડબ્બા હવામાં ઉછળ્યા હતા જેનો ખ્યાલ તેના સીસીટીવી ફૂટેજ પરથી લગાવી શકાય છે Рекомендуем રેલવે ટ્રેક પર સામસામે ટકરાઈ બે ટ્રેન, હવામાં ઉછળ્યાં ડબ્બા посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги: