સ્મશાનમાં વિધિ કરવાથી દીકરો થશે તેવું કહી રોકડ અને સોનાના ઘરેણા સહિત એક લાખ પડાવ્યા смотреть онлайн
532 просмотров
26.11.2019
00:00:35
Описание видео
રાજકોટ: સ્મશાનમાં વિધિ કરવાથી તારા ઘરેદીકરો થશે તેવી લાલચ આપી ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા અને ઘરેણા સહિત 1 લાખ પડાવનાર બે મહિલાની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે આ બંને મહિલાએ ફરિયાદીને દીકરો થવાની લાલચ આપી તેની પાસેથી રોકડા 5,500 હજાર, અઢી તોલાની સોનાની હાંસડી 105500નો મુદ્દામાલ પડાવી લીધો હતો આથી ફરિયાદીના ફરિયાદ પરથી પોલીસે તપાસ હાથ ધરી બંને મહિલાની ધરપકડ કરી છે Рекомендуем સ્મશાનમાં વિધિ કરવાથી દીકરો થશે તેવું કહી રોકડ અને સોનાના ઘરેણા સહિત એક લાખ પડાવ્યા посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя