ITI કેમ્પસમાં વિજળીની લાઈનનું સમારકામ કરતાં એક વિદ્યાર્થી સહિત 3નું કરંટ લાગવાથી મોત смотреть онлайн
2,028 просмотров
01.05.2019
00:00:47
Описание видео
હરિયાણામાં ચોંકાવનારી ઘટનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે એક વિદ્યાર્થી સહિત 3 વ્યક્તિઓ ITI કેમ્પસમાં વિજળીની લાઈનનું સમારકામ કરતાં હતાં ત્યારે અચાનક સીડી લપસીને વિજળીની લાઈનને અડી જતાં કરંટ લાગ્યો હતો જેમાં એક વિદ્યાર્થી સહિત 3નું કરંટ લાગવાથી સળગી જઈને મોત નીપજ્યું હતું જ્યારે રમેશકુમાર નામના વ્યક્તિને 75% સળગેલી હાલતમાં સિરસા રેફર કરાયા હતા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા Рекомендуем ITI કેમ્પસમાં વિજળીની લાઈનનું સમારકામ કરતાં એક વિદ્યાર્થી સહિત 3નું કરંટ લાગવાથી મોત посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя