મોન્ટુની બિટ્ટુ ફિલ્મનું રંગદરિયો સોન્ગ રિલીઝ થયું, લિરિક્સ અને લોકેશન્સે દિલ ડોલાવ્યાં

1,613 просмотров 03.08.2019 00:02:11

Описание

આરોહી પટેલ અને મૌલિક નાયક સ્ટારર ‘મોન્ટુની બિટ્ટુ’ ફિલ્મના ટ્રેલર બાદ હવે સોન્ગ પર રિલીઝ કરવામાં આવ્યું છે ‘વિજયગીરી ફિલ્મોસ’ પ્રોડક્શન હાઉસ હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવેલી આ ફિલ્મ 23 ઓગસ્ટે રિલીઝ થશે આ રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મનું રંગદરિયો સોન્ગ પરરોમેન્ટિક છે આ ગીતના લિરિક્સ પાર્થ તારપરાએ લખ્યા છે તો તેમાં અવાજ એશ્વર્યા મજુમદારે અને સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે આરોહી પટેલ અને મેહુલ સોલંકીને લઈને દીવના સુંદર લોકેશન્સ પર શૂટ થયેલા આ સોન્ગે ગુજરાતી ફિલ્મોના ચાહકોને સહેજ પણ નિરાશ નથી કર્યા આ હોપફુલ લવસ્ટોરીમાં મૌલિક નાયક પહેલીવાર લીડ એક્ટર તરીકે દેખાઈ રહ્યો છે સાથે જ મેહુલ સોલંકી પણ એક મહત્વના રોલમાં જોવા મળશે

Комментарии

Теги:
મોન્ટુની, બિટ્ટુ, ફિલ્મનું, રંગદરિયો, સોન્ગ, રિલીઝ, થયું, લિરિક્સ, લોકેશન્સે, ડોલાવ્યાં